કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 પ્રેસિડેન્સીના ભાગરૂપે ભારત સરકાર ગ્લોબલ ટુરિઝમ ઈન્વેસ્ટર્સ સમિટ 2023નું આયોજન ક્યા કરશે ? બેંગલુરુ નવી દિલ્હી કોલકાતા મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના ચૂંટણી આયોગે કઈ શ્રેણીના લોકો માટે રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM)નું પ્રોટોટાઇપ વિકસિત કર્યું છે ? દિવ્યાંગ લોકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) ઘરેલુ પ્રવાસી શ્રમિકો 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો દિવ્યાંગ લોકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) ઘરેલુ પ્રવાસી શ્રમિકો 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના પૈકી ક્યો પુરસ્કાર આસામ સરકાર દ્વારા એનાયત કરાતો નથી ? અસોમ પ્રકાશ અસોમ વૈભવ અસોમ સૌરવ અસમો ગૌરવ અસોમ પ્રકાશ અસોમ વૈભવ અસોમ સૌરવ અસમો ગૌરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સી (IRENA)ની 13મી સભાની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? બાંગ્લાદેશ UK ભારત ચીન બાંગ્લાદેશ UK ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યો દેશ તેના 75મા સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નેહરુની તસવીર સાથેનો સ્ટેમ્પ રજૂ કરશે ? પેરુ સુદાન શ્રીલંકા નોર્વે પેરુ સુદાન શ્રીલંકા નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિરિયમ દ્વારા ‘ઓન ટાઈમ પરફોર્મન્સ રિવ્યૂ 2021 એરલાઈન્સ એન્ડ એરપોર્ટ્સ' રિપોર્ટમાં મોટા એરપોર્ટની વૈશ્વિક સ્તરે 8મો ક્રમ મેળવ્યો ? મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP