કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
મહારાષ્ટ્ર સરકાર પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ પુરસ્કાર કોને એનાયત કરશે ?

સુંદર પિચાઈ
રતન તાતા
મુકેશ અંબાણી
ગૌતમ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ISROના આદિત્ય-L1 મિશનનો હેતુ શું છે ?

પૃથ્વીના વાતાવરણનો અભ્યાસ
મંગળ ગ્રહનો અભ્યાસ
સૂર્યનો અભ્યાસ
ચંદ્રનો અભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP