કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) G20 હેલ્થ વર્કિંગ ગ્રૂપ (HWG)ની ત્રીજી બેઠક ક્યા યોજાઈ ? સુરત હૈદરાબાદ મુંબઈ પુણે સુરત હૈદરાબાદ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં કૃષિ મહોત્સવ ‘રાજા'નું આયોજન કરવામાં આવ્યું ? ઓડિશા રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અબાધા યોજના (ABADHA Scheme) ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા પ.બંગાળ તેલંગાણા મહારાષ્ટ્ર ઓડિશા પ.બંગાળ તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. એક પણ નહીં આપેલ બંને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અટલ ભૂજલ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? ગૃહ મંત્રાલય એકપણ નહી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય ગૃહ મંત્રાલય એકપણ નહી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા ખેલાડીએ 200 ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચ રમવા માટેનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ? રોબર્ટ લેવન્ડોવ્સકી કરિમ બેન્ઝેમા લિયોનેલ મેસ્સી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રોબર્ટ લેવન્ડોવ્સકી કરિમ બેન્ઝેમા લિયોનેલ મેસ્સી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP