કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 સમિટ 2023નું આયોજન ક્યા કરવામાં આવશે ? અમેરિકા ઈટલી જાપાન UK અમેરિકા ઈટલી જાપાન UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંપૂર્ણપણે હાઈડ્રો અને સૌર ઊર્જાથી સંચાલિત ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કઈ સંસ્થા 'અગ્નિવીર' માટે કૌશલ્ય આધારિત સ્નાતક ડિગ્રી કાર્યક્રમ શરૂ કરશે ? JNU DRDO GTU IGNOU JNU DRDO GTU IGNOU ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIH વર્લ્ડ રેન્કિંગ 2022માં ભારતીય મહિલા હૉકી ટીમનો ક્રમ ___ અને ભારતીય પુરુષોની હૉકી ટીમનો ક્રમ ___ છે. 3, 7 4, 5 6, 4 3, 2 3, 7 4, 5 6, 4 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વિશ્વની સૌથી મોટી મીઠા પાણીની માછલી ક્યા દેશમાં જોવા મળી ? ભારત સિંગાપુર બાંગ્લાદેશ કંબોડિયા ભારત સિંગાપુર બાંગ્લાદેશ કંબોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યના પોસ્ટ વિભાગે પ્રથમવાર ડ્રોનનો ઉપયોગ કરીને ટપાલની ડિલિવરી કરી ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP