કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 દેશોમાં નીચેનામાંથી ક્યા દેશનો સમાવેશ થતો નથી ? કેનેડા ભારત ઈટાલી UK કેનેડા ભારત ઈટાલી UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G20 સંગઠનની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1999 1989 1971 1992 1999 1989 1971 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતની કઈ કંપની ફ્રાન્સની ટોટલએનર્જી સાથે મળીને વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ બનાવશે ? રિલાયન્સ ONGC BPCL અદાણી રિલાયન્સ ONGC BPCL અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ ભારત અને ક્યા દેશ વચ્ચે ચાલે છે ? નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ સક્ષમ અગ્નિ 4 ઈન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (IRBM)નું સફળ પરીક્ષણ કર્યું, તેની રેન્જ કેટલી છે ? 6000-6500 કિ.મી. 5000-5500 કિ.મી. 3500-4000 કિ.મી. 2500-3000 કિ.મી. 6000-6500 કિ.મી. 5000-5500 કિ.મી. 3500-4000 કિ.મી. 2500-3000 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ડિજિટલ ઈલેક્ટ્રોનિક્સ માટે વિશ્વનો પ્રથમ ‘રાઈટ ટુ રિપેર' કાયદો પસાર કર્યો ? અમેરિકા નોર્વે ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા નોર્વે ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP