કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ક્યા શહેરમાં Geosmart India 2022 શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી બેંગલુરુ અમદાવાદ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં રેગ્યુલર કેટેગરી અંતર્ગત વર્ષ 2022નો દ્રૌણાચાર્ય પુરસ્કાર નીચેના પૈકી કોને એનાયત કરાયો ? 1. જીવનજોતસિંહ તેજા 2. મોહમ્મદ અલી કમર 3. સુમા સિદ્ધાર્થ શિરુર 4. સુજીત માન માત્ર 1, 2 માત્ર 3, 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 માત્ર 1, 2 માત્ર 3, 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સોનજલ 2022 ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત થનારો વાર્ષિક યુવા ઉત્સવ છે ? જમ્મુ-કાશ્મીર સિક્કિમ મેઘાલય ઓડિશા જમ્મુ-કાશ્મીર સિક્કિમ મેઘાલય ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ મહારાષ્ટ્રના રોડ કનેક્ટિવિટીમાં સુધારા માટે 350 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી ? ADB વર્લ્ડ બેંક IMF AIDB ADB વર્લ્ડ બેંક IMF AIDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ISSF રાઈફલ/પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? સાઉદી અરેબિયા ભારત ઇજિપ્ત ઈંગ્લેન્ડ સાઉદી અરેબિયા ભારત ઇજિપ્ત ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સંગઠને 'સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઈમેટ ઈન 2022' રિપોર્ટ જારી કર્યો ? UNDP WHO WMO UNICEF UNDP WHO WMO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP