કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના સુગંધિત ચોખા નાગરી દુબરાજને જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ અપાયું ? પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ આંધ્ર પ્રદેશ પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મહિલા નિધિ' નામની પ્રથમ મહિલા સહકારી નિધિ સ્થાપી ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં બંદર, જળમાર્ગ અને સમૂદ્ર તટો માટે ડિસ્કવરી કેમ્પસ ઓફ ધ નેશનલ ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? IIT દિલ્હી IIT મુંબઈ IIT ખડગપુર IIT મદ્રાસ IIT દિલ્હી IIT મુંબઈ IIT ખડગપુર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે સપોર્ટ ફોર અપગ્રેડેશન પ્રિવેન્ટિવ રિપેર એન્ડ મેઈન્ટેનન્સ ઓફ ઈક્વિપમેન્ટ (SUPREME) પહેલ શરૂ કરી ? MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ધ બેન્કર ટુ એવરી ઈન્ડિયન કોફી ટેબલબુક લૉન્ચ કરી ? SEBI RBI SBI SIDBI SEBI RBI SBI SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ક્યા વર્ષ સુધીમાં ભારતમાં લગભગ 10,000 km ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવાની યોજના બનાવી છે ? વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP