કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં કઝાકિસ્તાનના અસ્તાનામાં આયોજિત 2023 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતની કઈ ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો ?

પૂજા ગેહલોત
અંતિમ પંઘાલ
નેહા રાઠી
કવિતા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ને નવરત્ન કંપનીનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે, RVNLનું વડુમથક ક્યા આવેલું છે ?

લખનઉ
નવી દિલ્હી
બેંગલુરુ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હ્યુમન વાઈલ્ડલાઈફ કોનફ્લિક્ટ એન્ડ કોએકિઝસ્ટન્સની યજમાની ક્યો દેશ કરી રહ્યો છે ?

UK
જર્મની
અમેરિકા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP