કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના શિવગંગઈ જિલ્લાની મનામદુરઈ માટીના વાસણોને GI ટેગ આપવામાં આવ્યો ? તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે અવકાશમાં પ્રથમ ઓપરેશનલ સેટેલાઈટ તાઈફા-1 લૉન્ચ કર્યો ? એક પણ નહીં ઘાના કેન્યા ઈજિપ્ત એક પણ નહીં ઘાના કેન્યા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિનાયક દામોદર સાવરકરની જયંતી (11 એપ્રિલ)ને મહારાષ્ટ્ર સરકારે ક્યા દિવસ તરીકે ઘોષિત કરી છે ? સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ સ્વતંત્રવીર ગૌરવ દિવસ વીર ગૌરવ દિવસ વીર સાવરકર દિવસ સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ સ્વતંત્રવીર ગૌરવ દિવસ વીર ગૌરવ દિવસ વીર સાવરકર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ? હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો. ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારી જાણીતા સમાજ સુધારક છે. આપેલ બંને એક પણ નહીં ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો. ડૉ.અપ્પાસાહેબ ધર્માધિકારી જાણીતા સમાજ સુધારક છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ એનર્જી એફિસિયન્સી ઈન્ડેક્સ (SEEI) 2021-22 જારી કર્યો ? એક પણ નહીં એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) આપેલ બંને એક પણ નહીં એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP