કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના રાજોરી ચિકરી વુડક્રાફ્ટ અને મુશ્કબુદજી ચોખાને GI ટેગ આપવામાં આવ્યો ? જમ્મુ-કાશ્મીર મેઘાલય કર્ણાટક લક્ષદ્વીપ જમ્મુ-કાશ્મીર મેઘાલય કર્ણાટક લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી G20 મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોની ગોળમેજી બેઠક ક્યા યોજાઈ હતી ? ગાંધીનગર અમદાવાદ બેંગલુરુ પુણે ગાંધીનગર અમદાવાદ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ (National Small Industry Day) ક્યારે મનાવાય છે ? 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 28 ઑગસ્ટ 31 ઑગસ્ટ 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 28 ઑગસ્ટ 31 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) હાથની કુંડ બેરેજ ક્યા રાજ્યમાં આવેલો છે ? રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર ઉઈ દિલ્હી રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર ઉઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા ક્યા સ્થળે IFFCO નેનો DAP (લિક્વિડ) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો ? ભરૂચ ગાંધીધામ રાજકોટ ધોલેરા ભરૂચ ગાંધીધામ રાજકોટ ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા શહેરમાં આવેલું ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન 1.5 મિલિયન ફૂલો સાથે રેકોર્ડ બુકમાં સામેલ થયું ? દેહરાદૂન શ્રીનગર શિમલા લખનઉ દેહરાદૂન શ્રીનગર શિમલા લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP