કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) GIFT (Gujarat International Finance Tec) સિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મહેશ શર્મા હસમુખ અઢિયા રાકેશ મિશ્રા રાહુલ ત્રિપાઠી મહેશ શર્મા હસમુખ અઢિયા રાકેશ મિશ્રા રાહુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘રિંગસાઈડ’ પુસ્તકના લેખક કોણ છે ? વિક્રમ શેઠ ડૉ.વિજય દર્ડા સલમાન રશ્દી આર.કે.નારાયણ વિક્રમ શેઠ ડૉ.વિજય દર્ડા સલમાન રશ્દી આર.કે.નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે અમેરિકાના નેતૃત્વવાળી કમ્બાઈન્ડ મેરીટાઈમ ફોર્સીઝ (CMF) સંગઠનમાંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? યમન સાઉદી અરેબિયા UAE ઈજિપ્ત યમન સાઉદી અરેબિયા UAE ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં હેવીવેઈટ ટોરપિડો વરુણાસ્ત્રનું પ્રથમ કોમ્બેટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું, તેની ડિઝાઈન અને વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? BHEL BDL BEL L&T BHEL BDL BEL L&T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની પ્રાદેશિક ઓફિસ ક્યા શરૂ કરવામાં આવશે ? હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ પુણે હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) મહારાષ્ટ્રના ક્યા જિલ્લાના ભિવંડી તાલુકામાં ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ગામ વિકસિત કરાશે ? પુણે મુંબઈ થાણે નાગપુર પુણે મુંબઈ થાણે નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP