GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સોનેરી ધાર વાળું બજાર (Gilt-Edged Market) શેમાં સોદા કરે છે ? ચીજ વસ્તુઓનો વ્યાપાર કોર્પોરેટ બોન્ડ સ્ટોક માર્કેટ સરકારી જામીનગીરી ચીજ વસ્તુઓનો વ્યાપાર કોર્પોરેટ બોન્ડ સ્ટોક માર્કેટ સરકારી જામીનગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના રાજ્યોને તેમના ભૌગોલિક વિસ્તારના ઉતરતા ક્રમમાં ગોઠવતાં નીચેના પૈકી કયો અનુક્રમ યોગ્ય છે ? રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત – આંધ્ર પ્રદેશ રાજસ્થાન – આંધ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશ – ગુજરાત આંધ્ર પ્રદેશ – રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત ઉત્તર પ્રદેશ – રાજસ્થાન – ગુજરાત – આંધ્ર પ્રદેશ રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત – આંધ્ર પ્રદેશ રાજસ્થાન – આંધ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશ – ગુજરાત આંધ્ર પ્રદેશ – રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત ઉત્તર પ્રદેશ – રાજસ્થાન – ગુજરાત – આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કાર્યમાં પ્રાંતીક રાજ્ય લીંબડીના રાજા જટાશંકરનો ફાળો હતો ?1. નશાબંધી2. બાળ લગ્ન પર પ્રતિબંધ3. ભીખ માંગવા પર પ્રતિબંધ4. રાજ્યમાંથી ગાયની નિકાસ પર પ્રતિબંધનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 માત્ર 1 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 માત્ર 1 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 2010-11ની કૃષિ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની માલિકીની કાર્યરત જમીનનો પ્રતિશત ___ છે. 6% કરતાં ઓછો આપેલ પૈકી કોઈ નહીં 6 થી 12% ની વચ્ચે 12 થી 18% ની વચ્ચે 6% કરતાં ઓછો આપેલ પૈકી કોઈ નહીં 6 થી 12% ની વચ્ચે 12 થી 18% ની વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શૂલપાણેશ્વર વન્ય પ્રાણી અભયારણ્ય એ ___ તરીકે પણ ઓળખાય છે. દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય બરડા વન્ય પ્રાણી અભયારણ્ય દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય બરડા વન્ય પ્રાણી અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અકબરના શાસન દરમ્યાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજીત હતા. નીચેના પૈકી કયું એ સરકાર ન હતું ? બરોડા આપેલ પૈકી કોઈ નહીં નાંદોદ પાટણ બરોડા આપેલ પૈકી કોઈ નહીં નાંદોદ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP