GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Give a single word for: 'A place where dead bodies are kept before burial or cremation.' Asylum A mortuary Creche Arsenal Asylum A mortuary Creche Arsenal ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતી ફિલ્મોના હાસ્ય અભિનેતા પી. ખરસાણીનું ગત મે, 2016માં દુઃખદ અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો. કલોલ તલોદ વાંકાનેર રાજપીપળા કલોલ તલોદ વાંકાનેર રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે ? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ જિલ્લા કલેક્ટર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ જિલ્લા કલેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો. શ્યામવર્ણવાળી તાબે થયેલ મિથ્યાભિમાની ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી તાબે થયેલ મિથ્યાભિમાની ઘૂંઘટવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘વૈખરી’ શબ્દનો અર્થ જણાવો. નાહકની વહોરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP