Talati Practice MCQ Part - 3
પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ?

12%
52%
25%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે ?

સુધીર ભાર્ગવ
સુનિલ ભાર્ગવ
સાહિલ ભાર્ગવ
શશાંક મનોહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP