Talati Practice MCQ Part - 3
રમેશ કુહાડી દ્વારા ઝાડ કાપે છે :-રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

દ્વિતીય
તૃતીયા
પ્રથમા
ચતુર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ?

ધનવંત ઓઝા
શંભુપ્રસાદ જોષીપુરા
પ્રિયકાન્ત પરીખ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP