કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પ્રથમ વૈશ્વિક બૌદ્ધ સંમેલન (Global Buddhist Conference)ની મેજબાની ક્યો દેશ કરશે ? ચીન દ.કોરિયા જાપાન ભારત ચીન દ.કોરિયા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ગ્લોબલ કોન્ફરન્સ ઓન કમ્પ્રેસ્ડ બાયોગેસનું આયોજન ક્યા દેશમાં કરાયું ? ભારત ચીન અમેરિકા કેનેડા ભારત ચીન અમેરિકા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ટરનેશનલ ચર્નોબિલ ડિઝાસ્ટર રિમેમ્બરન્સ દિવસ ક્યારે મનાવાય છે ? 26 એપ્રિલ 27 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 26 એપ્રિલ 27 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) અર્થ અવર (Earth Hour) ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના છેલ્લા શનિવારે એપ્રિલ મહિનાના પહેલા સોમવારે એપ્રિલ મહિનાના પહેલા મંગળવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે એપ્રિલ મહિનાના પહેલા સોમવારે એપ્રિલ મહિનાના પહેલા મંગળવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) શૌર્ય દિવસ ક્યારે મનાવાય છે ? 7 એપ્રિલ 5 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુ અને તેના ચંદ્રો ગેનીમેડ, કેલિસ્ટો તથા યુરોપાની માહિતી મેળવવા માટે જ્યુટિપર આઈસી મૂન્સ એક્સપ્લોરર (JUICE) મિશન લૉન્ચ કર્યું ? SpaceX ROSCOSMOS ESA NASA SpaceX ROSCOSMOS ESA NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP