કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રબર બોર્ડે કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ જીનેટિકલી મોડીફાઈડ (GM) રબરની ફિલ્ડ ટ્રાયલ શરૂ કરી ? આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistic Day)ક્યારે મનાવાય છે ? 27 જૂન 28 જૂન 29 જૂન 26 જૂન 27 જૂન 28 જૂન 29 જૂન 26 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મીનેશ શાહ દિલીપ રાઠોડ વર્ષા જોષી ગુરુદીપસિંહ મીનેશ શાહ દિલીપ રાઠોડ વર્ષા જોષી ગુરુદીપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત કયા રાજ્યને ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય તરીકે સ્થાન મળ્યું ? ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી માટે આર્થિક સલાહકાર પરિષદની સ્થાપના કરવાની ઘોષણા કરી ? કેરળ આસામ પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ આસામ પશ્ચિમ બંગાળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) જૂન 2021માં RBIની નાણાં નીતિ સમિતિની બેઠકમાં નક્કી કરાયેલા રેપો રેટ ___ છે. 3.35% 3.85% 4% 4.25% 3.35% 3.85% 4% 4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP