કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમ (GMS) 2022નું આયોજન કયા કરવામાં આવ્યું ? જામનગર ગોવા કોચી મુંબઈ જામનગર ગોવા કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્લ્ડ સ્ટીલ એસોસિએશન અનુસાર, ક્યો દેશ ચીન બાદ વિશ્વનો બીજો સૌથી મોટો ક્રૂડ સ્ટીલનો ઉત્પાદક દેશ બન્યો ? ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ ભારત ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) G20નું 17મું શિખર સંમેલન ક્યા યોજાયું હતું ? જકાર્તા ઢાકા બાલી કાઠમંડુ જકાર્તા ઢાકા બાલી કાઠમંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) અટલ ન્યૂ ઈન્ડિયા ચેલેન્જ (ANIC) કઈ સંસ્થા/મંત્રાલયની પહેલ છે ? નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ICMR AICTE નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ICMR AICTE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેટલા ખેલાડીઓને વર્ષ 2022નો અર્જુન એવોર્ડ એનાયત કરવાની ઘોષણા કરાઈ ? 15 20 25 30 15 20 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે એશિયાના નોબેલ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1977 વર્ષ 1999 વર્ષ 1986 વર્ષ 1985 વર્ષ 1977 વર્ષ 1999 વર્ષ 1986 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP