કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 જીત્યો ? ન્યૂઝિલેન્ડ કેનેડા ભારત જાપાન ન્યૂઝિલેન્ડ કેનેડા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત વિશ્વના પ્રથમ રેડિયો પ્લેટફોર્મનું નામ શું છે ? RadioChat AIRadio RadioGPT FuturiAI RadioChat AIRadio RadioGPT FuturiAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ટરનેશનલ બાયો રિસોર્સ કોન્કલેવ & ઈથેનોફાર્માકોલોજી કોંગ્રેસ 2023ની મેજબાની ક્યા શહેરે કરી ? રાંચી પુણે બેંગલુરુ ઈમ્ફાલ રાંચી પુણે બેંગલુરુ ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? એક પણ નહીં આપેલ બંને નિખત જરીન લવલીના બોરગેહેન એક પણ નહીં આપેલ બંને નિખત જરીન લવલીના બોરગેહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરમાં બીજો સેમિકોન ઈન્ડિયા ફ્યુચર રોડ શૉ શરૂ કરવામાં આવ્યો ? ચેન્નાઈ લખનૌ અજમેર બેંગલુરુ ચેન્નાઈ લખનૌ અજમેર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વના સૌથી મોટા ‘સ્ટોક માર્કેટ એજ્યુકેશન કોન્કલેવ’નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? બેંગલુરુ નવી દિલ્હી અજમેર રાજકોટ બેંગલુરુ નવી દિલ્હી અજમેર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP