GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1 મે, 1956 15 ઓગષ્ટ, 1947 1 જૂન, 1960 1 મે, 1960 1 મે, 1956 15 ઓગષ્ટ, 1947 1 જૂન, 1960 1 મે, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Word ના ટેબલમાં રહેલ આડી હરોળને શું કહેવાય છે ? કૉલમ (Column) સેલ (Cell) પેરેગ્રાફ (Paragraph) ૨ો (Row) કૉલમ (Column) સેલ (Cell) પેરેગ્રાફ (Paragraph) ૨ો (Row) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા તથા જૈમિન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે ? યોગ કબડ્ડી ખો-ખો વોલીબોલ યોગ કબડ્ડી ખો-ખો વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હોર્નનો ઉપયોગને પ્રતિબંધિત કરતો ટ્રાફીક ચિહ્ન હોય તેવા વિસ્તારમાં હોર્ન વગાડવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે ? કલમ-180 કલમ-194-એફ કલમ-194-બી કલમ-185 કલમ-180 કલમ-194-એફ કલમ-194-બી કલમ-185 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાંચ બાળકોની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતા સરેરાશ ઉંમર 22 વર્ષ થાય છે. તો નવા બાળકની ઉંમર કેટલી હશે ? 16 વર્ષ 12 વર્ષ 26 વર્ષ 22 વર્ષ 16 વર્ષ 12 વર્ષ 26 વર્ષ 22 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાવર પોઈન્ટ એપ્લીકેશનનો મુખ્યત્વે કયા કામમાં ઉપયોગ થાય છે ? પ્રેઝન્ટેશન શાબ્દિક ચિત્રકામ ગણિતીક પ્રેઝન્ટેશન શાબ્દિક ચિત્રકામ ગણિતીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP