GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માટે નીચેનામાંથી કયું સાચું છે ? 16 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 130 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 220 બસ સ્ટેશન 15 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 130 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 220 બસ સ્ટેશન 15 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે ? ટેકોમીટર ઓડોમીટર થરમોમીટર સ્પીડોમીટર ટેકોમીટર ઓડોમીટર થરમોમીટર સ્પીડોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કાર્ડિયાક મસાજ (હૃદય-મર્દન) કરવા છાતીના મધ્યમાં તેને લંબદિશામાં અને એક મિનિટમાં કેટલા કંપનના દરે કરવી ? 45 100 80 60 45 100 80 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.8, 27, 64, ___, ___, 343 64, 125 125, 216 72, 96 216, 512 64, 125 125, 216 72, 96 216, 512 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હોર્નનો ઉપયોગને પ્રતિબંધિત કરતો ટ્રાફીક ચિહ્ન હોય તેવા વિસ્તારમાં હોર્ન વગાડવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે ? કલમ-185 કલમ-180 કલમ-194-એફ કલમ-194-બી કલમ-185 કલમ-180 કલમ-194-એફ કલમ-194-બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ કંડક્ટરની ફ૨જો પૈકી નથી ? કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. ભાડા વગર કોઈને બેસવા નહીં દે. પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે. કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. ભાડા વગર કોઈને બેસવા નહીં દે. પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP