GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું માલ અને સેવા કર (GST) માંથી બાકાત નથી ? આરોગ્ય સેવા શિક્ષણ મનોરંજન વીજળી આરોગ્ય સેવા શિક્ષણ મનોરંજન વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ધંધાકીય પૂર્વાનુમાન ___ ના આધારે કરવામાં આવે છે. આપેલ તમામ ભૂતકાળની માહિતી વર્તમાન માહિતી પેઢીની નીતિઓ અને સંજોગો આપેલ તમામ ભૂતકાળની માહિતી વર્તમાન માહિતી પેઢીની નીતિઓ અને સંજોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હિરલ હસે છે. હિરલથી હસાય છે હિરલથી હસી પડાશે હિરલથી હસી પડાયું હિરલ હસી પડી. હિરલથી હસાય છે હિરલથી હસી પડાશે હિરલથી હસી પડાયું હિરલ હસી પડી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ? MB Bit KB Byte MB Bit KB Byte ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ફુગાવા દરમ્યાન નાણાંના મૂલ્યમાં શું ફેરફાર થાય છે ? શૂન્ય થાય છે ઘટાડો થાય છે વધારો થાય છે સ્થિર રહે છે શૂન્ય થાય છે ઘટાડો થાય છે વધારો થાય છે સ્થિર રહે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો f(x) = logx હોય તો, f"(2) = ___ -1/4 1/4 1 4 -1/4 1/4 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP