કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) મેગ્રોવની ખેતી પર કેટલા ટકા GST લગાડવામાં આવ્યો છે ? 8% 18% 5% 28% 8% 18% 5% 28% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત તલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટ વર્ષ 2024 સુધીમાં ક્યા રાજ્યમાં સ્થપાશે ? મહારાષ્ટ્ર ઓડિશા નાગાલેન્ડ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા નાગાલેન્ડ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ કઈ આંતરરાષ્ટ્રીય સરહદે ‘ઓપ્સ એલર્ટ’ અભ્યાસનું આયોજન કર્યું ? મ્યાનમાર સરહદે ચીન સરહદે પાકિસ્તાન સરહદે બાંગ્લાદેશ સરહદે મ્યાનમાર સરહદે ચીન સરહદે પાકિસ્તાન સરહદે બાંગ્લાદેશ સરહદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું સમર્પિત હૉકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? રાઉલકેલા મુંબઈ કોલકાતા નવી દિલ્હી રાઉલકેલા મુંબઈ કોલકાતા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે લિમ્ફેટિક ફિલેરિયાસિસને ક્યા વર્ષ સુધીમાં સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2027 2025 2035 2031 2027 2025 2035 2031 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના પ્રથમ 5G સક્ષમ ડ્રોનનું નામ જણાવો. સ્કાયહૉક સ્કાયસ્ટાર એકપણ નહીં સ્કાયકાઈટ સ્કાયહૉક સ્કાયસ્ટાર એકપણ નહીં સ્કાયકાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP