ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી જી.એસ.ટી (GST) બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ? તેલંગાના અસમ ગુજરાત ઓરિસ્સા તેલંગાના અસમ ગુજરાત ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કયું ગામ ભારતનું પ્રથમ "ડીજીટલ ગામ" બન્યું ? ચારણકા આકોદરા ધજ બારડોલી ચારણકા આકોદરા ધજ બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં અર્થવ્યવસ્થાની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંકની સ્થાપના કયારે થઈ હતી ? 1 જાન્યુઆરી 1949 1 જાન્યુઆરી 1945 એકેય નહિ 1 એપ્રિલ 1935 1 જાન્યુઆરી 1949 1 જાન્યુઆરી 1945 એકેય નહિ 1 એપ્રિલ 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામા આવ્યું ? 1956 1991 1969 2001 1956 1991 1969 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકારનાં અંદાજપત્રનાં પગાર પાછળનો ખર્ચ ___ છે. ગ્રાન્ટ પાછળનો ખર્ચ મુડી ખર્ચ મહેસુલી ખર્ચ આપેલ પૈકી કોઇ નહી ગ્રાન્ટ પાછળનો ખર્ચ મુડી ખર્ચ મહેસુલી ખર્ચ આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2016માં ભારતમાં પ્રથમ ગ્રીન ટ્રેન કોરીડોરની કયા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી ? કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP