ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? આડકતરા કરવેરા સીધા કરવેરા એક પણ નહીં આપેલા બંને આડકતરા કરવેરા સીધા કરવેરા એક પણ નહીં આપેલા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયો કરવેરો ભરવાની ક્ષમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ? સપ્રમાણ વેચાણવેરો હાઈવે ટોલટેક્સ વ્યક્તિગત આવકવેરો સિગરેટસ ઉપરની આબકારી જકાત સપ્રમાણ વેચાણવેરો હાઈવે ટોલટેક્સ વ્યક્તિગત આવકવેરો સિગરેટસ ઉપરની આબકારી જકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના અર્થતંત્રમાં સૌથી વધુ યોગાદાન કયા ક્ષેત્રનું છે ? દ્વિતીય ક્ષેત્ર તૃતીય ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર આપેલ તમામ દ્વિતીય ક્ષેત્ર તૃતીય ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પરદેશી કંપની ભારતમાં પોતાનું મૂડી રોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડી રોકાણને શું કહે છે ? FDI FII આપેલ પૈકી કોઇ નહી આપેલ બંને FDI FII આપેલ પૈકી કોઇ નહી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ? ક્રાંતિ અર્થક્રાંતિ સમૂળીક્રાંતિ વિત્તક્રાંતિ ક્રાંતિ અર્થક્રાંતિ સમૂળીક્રાંતિ વિત્તક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ફેમા' નો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ? વિદેશી માલ વિદેશી હૂંડિયામણ પાસપોર્ટ સંબંધી એક્સાઇઝની ચોરી વિદેશી માલ વિદેશી હૂંડિયામણ પાસપોર્ટ સંબંધી એક્સાઇઝની ચોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP