કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) કાઉન્સિલની 48મી બેઠક નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ક્યા શહેરમાં યોજાઈ હતી ? જયપુર નવી દિલ્હી મુંબઈ બેંગલુરૂ જયપુર નવી દિલ્હી મુંબઈ બેંગલુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું. WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું. આપેલ બંને એક પણ નહીં મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું. WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (International Civil Aviation Day) ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 7 ડિસેમ્બર 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 7 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં એશિયાના પ્રથમ ડ્રોન ડિલિવરી હબનું અનાવરણ ક્યા કરાયું ? મિઝોરમ મેઘાલય આસામ સિક્કિમ મિઝોરમ મેઘાલય આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? ભાનુબેન બાબરિયા મુળુ બેરા કુંવરજી બાવળિયા ડૉ.કુબેર ડીંડોર ભાનુબેન બાબરિયા મુળુ બેરા કુંવરજી બાવળિયા ડૉ.કુબેર ડીંડોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIFA કતાર વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં ક્યા ફૂટબોલનો ઉપયોગ કરાયો હતો ? અલ રિહલા અલ ટી અલ હિલ્મ અલ ટિએન્ટો અલ રિહલા અલ ટી અલ હિલ્મ અલ ટિએન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP