સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર GST સેસ (CESS) લાગુ પડતી નથી ? સિગારેટ ખાંડ લક્ઝરી કાર તમાકુ સિગારેટ ખાંડ લક્ઝરી કાર તમાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો ખરીદનાર કંપની તરફથી જે શેર મળે તે શેરની ખરીદકિંમતની ગણતરી વખતે ___ કિંમત ધ્યાનમાં લેવાય. બજાર કિંમત પડતર દાર્શનિક સરેરાશ બજાર કિંમત પડતર દાર્શનિક સરેરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ પ્રમાણપત્ર અંગે કર્યું વિધાન સાચું છે ? ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે. ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે. ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આખર સ્ટોકોનું મૂલ્યાંકન – પડતરના હિસાબમાં ઉત્પાદન પડતરે તથા નાણાંકીય હિસાબમાં કારખાના પડતર દર્શાવાય છે. બંને હિસાબમાં કારખાના પડતરે દર્શાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં બંને હિસાબમાં ઉત્પાદન પડતરે દર્શાવાય છે. પડતરના હિસાબમાં ઉત્પાદન પડતરે તથા નાણાંકીય હિસાબમાં કારખાના પડતર દર્શાવાય છે. બંને હિસાબમાં કારખાના પડતરે દર્શાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં બંને હિસાબમાં ઉત્પાદન પડતરે દર્શાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોયલ્ટીને ___ પ્રવૃત્તિ હેઠળ લેવામાં આવે છે. રોકાણ નાણાંકીય કામગીરી એક પણ નહીં રોકાણ નાણાંકીય કામગીરી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્લાન્ટ તથા મિલકતોના વેચાણમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ ___ પ્રવૃત્તિ હેઠળ દર્શાવાય છે. નાણાંકીય કામગીરી રોકાણ એક પણ નહીં નાણાંકીય કામગીરી રોકાણ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP