Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાતની સરકારી કચેરીઓ અને વિભાગોને કમ્પ્યૂટર નેટવર્કથી જોડતી પ્રણાલી GSWANનું આખું નામ શું છે ? Gujarat State Wireless Area Net Gujarat State Whole Area Network Gujarat State Wireless Automated Network Gujarat State Wide Area Network Gujarat State Wireless Area Net Gujarat State Whole Area Network Gujarat State Wireless Automated Network Gujarat State Wide Area Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ? 7, લોકકલ્યાણ માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકહિત માર્ગ 7, લોકસેવા માર્ગ 7, લોકકલ્યાણ માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકહિત માર્ગ 7, લોકસેવા માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) (34)2 ÷ 323 = ___ 0 (zero) 32 1 310 0 (zero) 32 1 310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નિપાત લખો : 'તમે સામાન આપી દો ને.' ને દો આપી તમે ને દો આપી તમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા' સમય જતાં દુઃખ ઘટતું જાય છે. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી મતદારો દ્વારા સીધી ચૂંટણીથી પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા મુખ્યમંત્રી દ્વારા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી મતદારો દ્વારા સીધી ચૂંટણીથી પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા મુખ્યમંત્રી દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP