GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ‘H2O' (એચટુઓ) ને ‘H2O’ માં બદલવા માટે કઈ ઈફેક્ટ ઉપયોગી છે ? સ્મોલ કેપ્સ સબસ્ક્રિપ્ટ એમ્બોસ સુપર સ્ક્રિપ્ટ સ્મોલ કેપ્સ સબસ્ક્રિપ્ટ એમ્બોસ સુપર સ્ક્રિપ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતની પ્રચલિત કહેવત પૂરી કરો." બાંધી મૂઠી ___ " લાખની નગદની હજારની કરોડની લાખની નગદની હજારની કરોડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કયું ઋણ સહસંબંધનું ઉદાહરણ છે ? ખર્ચ-બચત વેચાણ-નફો વજન-ઊંચાઈ કિંમત-પુરવઠો ખર્ચ-બચત વેચાણ-નફો વજન-ઊંચાઈ કિંમત-પુરવઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતનો પ્રમાણિત ઐતિહાસિક કાળ કોના સમયથી શરૂ થયાનું ગણાય છે ? મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી ત્રણમાંથી એકેય નહીં શર્યાતિના પુત્ર આનર્તથી આનર્તના પુત્ર રૈવતથી મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી ત્રણમાંથી એકેય નહીં શર્યાતિના પુત્ર આનર્તથી આનર્તના પુત્ર રૈવતથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ક્રમાંક સહસંબંધાકનું વધુમાં વધુ મૂલ્ય કેટલું થાય ? Zero 1 0.5 -1 Zero 1 0.5 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સરકારી કંપનીનો ઑડિટ અહેવાલ કોને આપવાનો હોય છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા સીક્યુરીટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા સીક્યુરીટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP