Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar He was accustomed ___ chewing Tulsi leaves even when he delivered the lecture. (Fill in the blank) to of at about to of at about ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જાદુ, વશીકરણ વિગેરેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે ? યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટેલિવિઝનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી ? માર્કોની જે. એલ. બેયર્ડ સ્ટીવનસન સેમ્યુઅલ મોર્સ માર્કોની જે. એલ. બેયર્ડ સ્ટીવનસન સેમ્યુઅલ મોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મિસ અર્થ - 2013નો તાજ નીચેનામાંથી કોણે જીત્યો છે ? એલિઝ હેનરિક તેરેઝ ફાગુકસોવા શોભિતા દુલિપલા એલેક્ઝાન્ડર બ્રાઉન એલિઝ હેનરિક તેરેઝ ફાગુકસોવા શોભિતા દુલિપલા એલેક્ઝાન્ડર બ્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ? અકબર હર્ષવર્ધન ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) ચંદ્રગુપ્ત મૌર્ય અકબર હર્ષવર્ધન ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ ક્યો ? ચોથો પહેલો બીજો ત્રીજો ચોથો પહેલો બીજો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP