સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તે રાજ્યનું નાણાંકીય વર્ષ 2018 ની સાલથી જાન્યુઆરી થી ડિસેમ્બર માસ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ મુખ્યમંત્રીનું નામ જણાવો.

મનોહરલાલ ખટ્ટર
યોગી આદિત્યનાથ
શિવરાજસિંહ ચૌહાણ
ત્રિવેન્દ્રસિંગ રાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે.

જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
ગાંધીજી
આલ્બર્ટ આઈન્સ્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કઈ કસોટી દ્વારા ટાઈફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ?

એલિઝાટેસ્ટ
વિડાલ કસોટી
પેપસ્મિયર
વેસ્ટર્ન બ્લોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
હૂંડી અને વચન ચિઠી બાબતે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ?

વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે.
વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે.
હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે.
હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP