Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District He will not object ___ my proposal. to in into at to in into at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. બાથી કશું બોલાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ? પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- આ કોની પંક્તિ છે ? બોટાદકર ઉમાશંકર જોશી નર્મદ ખબરદાર બોટાદકર ઉમાશંકર જોશી નર્મદ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. ત્રિજ્યા રેખા કિરણ રેખાખંડ ત્રિજ્યા રેખા કિરણ રેખાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP