વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મુંબઈ ખાતેની હાફકીન ઈન્સ્ટિટ્યૂટ (HI) ક્યા ક્ષેત્રે સંશોધનમાં વ્યસ્ત છે ? પરમાણુ ટેક્નોલોજી તે DRDOની સહયોગી સંસ્થા છે. વિષાણુજન્ય રોગો તથા ચેપી રોગોને અટકાવવા અંગે પવન ઊર્જા વિજ્ઞાન પરમાણુ ટેક્નોલોજી તે DRDOની સહયોગી સંસ્થા છે. વિષાણુજન્ય રોગો તથા ચેપી રોગોને અટકાવવા અંગે પવન ઊર્જા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રુજ મિસાઈલ છે ? અગ્નિ બ્રહ્મોસ પૃથ્વી આકાશ અગ્નિ બ્રહ્મોસ પૃથ્વી આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યોગ્ય જોડકા જોડોશાસ્ત્રa) કામસૂત્રb) પ્રજનન શાસ્ત્રc) કાલગણનાd) વૃક્ષ આયુર્વેદકર્તા1. વાત્સ્યાયન2. ભારદ્વાજ3. ચક્રપાણિદત્ત 4. બ્રાભ્રવ્ય પાંચાલ5. શકમૂનિ (a-1) (b-4) (c-3) (d-5) (a-1) (b-4) (c-3) (d-4) (a-1) (b-3) (c-2) (d-4) (a-1) (b-4) (c-5) (d-2) (a-1) (b-4) (c-3) (d-5) (a-1) (b-4) (c-3) (d-4) (a-1) (b-3) (c-2) (d-4) (a-1) (b-4) (c-5) (d-2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS ખંડેરી વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. આપેલ બંને તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. આપેલ પૈકી કોઈ નહીં તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. આપેલ બંને તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આધુનિક કમ્પ્યૂટરના પિતા ___ ને ગણવામાં આવે છે. હર્મન હોલોરિથ ચાર્લ્સ બેબેઝ બ્લેઝ પાસ્કલ અડા અગસ્ટા હર્મન હોલોરિથ ચાર્લ્સ બેબેઝ બ્લેઝ પાસ્કલ અડા અગસ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં સ્વદેશ નિર્મિત પ્રથમ સબમરીન કઈ હતી ? INS ચક્ર INS જલપરી INS શાલ્કી INS પ્રહાર INS ચક્ર INS જલપરી INS શાલ્કી INS પ્રહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP