કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ (HZL) અને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન વચ્ચે થયેલા MoU મુજબ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં વિકસાવવામાં આવશે ? જોધપુર ભોપાલ પુણે જયપુર જોધપુર ભોપાલ પુણે જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યની કંબમ દ્રાક્ષને GI ટેગ આપવામાં આવ્યો ? તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વર્લ્ડ બેંક દ્વારા જારી લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં ભારતે કેટલામો રેન્ક મેળવ્યો ? 42મો 26મો 51મો 38મો 42મો 26મો 51મો 38મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતે ક્યા દેશ સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન પ.બંગાળમાં કર્યું ? જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંરક્ષણ મંત્રીઓની બેઠક ક્યા યોજાશે ? બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સિવિલ સેવા દિવસ (Civil Service Day) ક્યારે મનાવાય છે ? 22 એપ્રિલ 25 એપ્રિલ 13 એપ્રિલ 21 એપ્રિલ 22 એપ્રિલ 25 એપ્રિલ 13 એપ્રિલ 21 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP