વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે ?i) મિથેન (Ch4)ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2) iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S) i & iii આપેલ તમામ ii & iii i & ii i & iii આપેલ તમામ ii & iii i & ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીતિ આયોગ (NITI Aayog) ની વિશેષજ્ઞ સમિતિના રિપોર્ટ મુજબ કયા વર્ષ સુધીમાં 175 GW પુનઃપ્રાપ્ય ઊર્જા મેળવવાનો ભારતનો લક્ષ્યાંક છે ? 2022 2030 2020 2025 2022 2030 2020 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) S-400 એન્ટિ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તાજેતરમાં ચર્ચામાં રહી હતી. આ સિસ્ટમ ક્યા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ? ભારત-ઈઝરાયેલ સંયુક્ત USA ઈઝરાયેલ રશિયા ભારત-ઈઝરાયેલ સંયુક્ત USA ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત કોની સાથે સંયુક્ત રીતે 'મેઈક ઈન ઈન્ડિયા' હેઠળ કામોવ 226 (Kamov 226) હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે ? રશિયા ઈઝરાઈલ ફ્રાંસ યુ.એસ.એ. રશિયા ઈઝરાઈલ ફ્રાંસ યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત જેનું સભ્યપદ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે તે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ કયા વર્ષમાં સ્થપાયું હતું ? વર્ષ 1969 વર્ષ 1978 વર્ષ 1976 વર્ષ 1974 વર્ષ 1969 વર્ષ 1978 વર્ષ 1976 વર્ષ 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં સૌ પ્રથમ વખત 1962 માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી ? ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા ઈન્ડિયન નેશનલ કમિટિ ફોર સ્પેસ રિસર્ચ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન કમિટિ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા ઈન્ડિયન નેશનલ કમિટિ ફોર સ્પેસ રિસર્ચ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન કમિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP