GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી વાંચો અને કયું / ક્યાં સાચું / સાચાં છે, તે જણાવો.
(I) EXIM બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 19 સભ્યો હોય છે.
(II) EXIM બેંકના અધ્યક્ષ અને વહીવટી નિયામક એ મુખ્ય કાર્યપાલક અને પૂર્ણસમયના નિયામક છે.
(III) EXIM બેંકની સત્તાવાર મૂડી રૂા. 200 કરોડ છે, કે જેમાં રૂા. 75 કરોડ ભરપાઈ મૂડી છે.
(IV) EXIM બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વેપારી બેંકના પ્રતિનિધઓનો સમાવેશ થતો નથી.

માત્ર (III) અને (IV) સાચાં છે.
બધાં જ સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું ડૉ. આલ્ફ્રેડ માર્શલના પ્રમાણસરતાના નિયમમાં આપેલ સીમાંત તૃષ્ટિગુણ વિશ્લેષણાત્મક ગ્રાહકની સમતુલાને દર્શાવે છે ?

MUx/Px = Py/MUy
MUx/Px = MUy/Py
Px/MUx = MUy/Py
MUx/Py = MUy/Py

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો પડતર હિસાબી પધ્ધતિનો ઉદ્દેશ નથી ?

કંપનીમાં કર્મચારી ભરતીની પધ્ધતિઓ નક્કી કરવી.
વિવિધ સંજોગોમાં વેચાણકિમત નક્કી કરવી.
માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચના પ્રમાણો સ્થાપિત કરી, કાર્યક્ષમતા નિશ્ચિત કરી અને અંકુશ રાખવો.
વિવિધ પરિસ્થિતિમાં પડતરની વિવિધ તકનીકો અને પધ્ધતિઓનો ઉપયોગ કરી પડતરની ખાતરી કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું ચૂકવણી સમતુલાના અસંતુલનને અંકુશિત કરવા માટે બિન-નાણાંકીય માપદંડ છે ?

અવમૂલ્યન
આયાતનો હિસ્સો
વિનિમયનો ઘસારો
વિનિમય અંકુશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યક્તિ કે ધંધાનું જીએસટી રજીસ્ટ્રેશન યોગ્ય જીએસટી અધિકારી દ્વારા રદ્દ થઈ શકે છે, જો -
(I) રજીસ્ટર્ડ વ્યક્તિ જીએસટીની જોગવાઈ કે કાયદાનો ભંગ કરે.
(II) સંયુક્ત રજીસ્ટર્ડ વ્યક્તિ જો એક મહિનામાં કર રીટર્ન ફાઈલ ન કરે.

(I) અને (II) બંને ખોટાં છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST એક્ટ 2017 ની કલમ 22 ના સ્પષ્ટીકરણ (3) મુજબ નીચેના પૈકી કયુ રાજ્ય “વિશેષ કેટેગરીના રાજ્યો’’ની યાદીમાં નથી ?

મણીપુર
આસામ
અરુણાચલ પ્રદેશ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP