GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અંદાજપત્ર ઉપર સંસદીય નિયંત્રણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
i. અંદાજપત્ર તૈયાર કરવામાં સંસદની કોઈ ભૂમિકા હોતી નથી.
ii. એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવતા ખર્ચને વધારવાની સત્તા સંસદ પાસે છે.
iii. રાષ્ટ્રપતિની ભલામણ વિના સંસદ પાસે કર લાદવાની કોઈ સત્તા નથી.

ફક્ત ii અને iii
i અને ii
ફક્ત i અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં વિદેશી રોકાણની મર્યાદા 100% સુધી વધારવામાં આવી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રવાસન, દવા
દૂરસંચાર, પેટ્રોલીયમ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં આર્થિક વિકાસના મુખ્યત્વે બે પાસાં છે. જથ્થા વિષયક (Quantitative) અને માળખાકીય (Structural). નીચેના પૈકી કયાં જથ્થા વિષયક વિકાસ માટેના માપ છે ?
i. ચોખ્ખા (Net) રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો
ii. માથાદીઠ આવકમાં વધારો
iii. વસ્તીમાં વધારો

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ COP-25 ની યજમાનગીરીથી અલગ થઈ ગયો જ્યારે ___ એ તેની યજમાનગીરી માટે રસ દાખવ્યો છે.

સ્પેન, ચીલી
ગ્રીસ, ઈટાલી
ચીલી, સ્પેન
ઈટાલી, ગ્રીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
માઈક્રો ફાયનાન્સ એ ઓછી આવક જૂથના લોકોને આર્થિક સેવાઓ આપવાની જોગવાઈ છે. તે ઉપભોક્તાઓ અને સ્વરોજગારો બંનેનો સમાવેશ કરે છે. માઈક્રો ફાયનાન્સ અંતર્ગત નીચેના પૈકી કઈ સેવાઓ આપવામાં આવે છે ?
i. ક્રેડીટ સુવિધાઓ
ii. બચત
iii. વીમો
iv. ફંડ ટ્રાન્સફર

ફક્ત i અને iii
ફક્ત i અને iv
i, ii, iii અને iv
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP