વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપી પરિયોજનામાં નીચેના પૈકી ક્યા દેશ જોડાયેલ નથી ?i) ઓમાનii) અફઘાનિસ્તાન iii) તુર્કિસ્તાન iv) તૂર્કમેનિસ્તાન i & iii ii & iv iii & iv i & ii i & iii ii & iv iii & iv i & ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યાની બાબતમાં કયું રાજ્ય પ્રથમ નંબર પર છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દિવ્યચક્ષુ(Divine Eye) શું છે ? DRDO દ્વારા વિકસાવવામાં આવેલું રડાર AIIMSના તજજ્ઞો દ્વારા વિકસાવેલ કૃત્રિમ આંખ એન્ટાર્કટિકામાં 6 માસની રાત દરમિયાન કાર્યરત ભારતીય પ્રયોગશાળા બંગાળની ખાડીમાં તાજેતરમાં ઉઠેલા તોફાનને આ નામ આપવામાં આવ્યું હતું. DRDO દ્વારા વિકસાવવામાં આવેલું રડાર AIIMSના તજજ્ઞો દ્વારા વિકસાવેલ કૃત્રિમ આંખ એન્ટાર્કટિકામાં 6 માસની રાત દરમિયાન કાર્યરત ભારતીય પ્રયોગશાળા બંગાળની ખાડીમાં તાજેતરમાં ઉઠેલા તોફાનને આ નામ આપવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જૂનો (Juno) અવકાશયાનને નાસા (NASA) એ સફળતાપૂર્વક કયા ગ્રહ ઉપર મોકલ્યું છે ? પેન્ડોરા ગુરુ મંગળ પ્લુટો પેન્ડોરા ગુરુ મંગળ પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) SWATI - સ્વાતિ નામની પ્રણાલી વિકસાવી છે. આ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે. તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે. તે સેનાને સુપ્રત કરવામાં આવી છે. આપેલ તમામ તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે. તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે. તે સેનાને સુપ્રત કરવામાં આવી છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે વિકસાવેલી પ્રથમ સ્વદેશી મિસાઈલ કઈ છે ? પૃથ્વી આકાશ અગ્નિ ત્રિશૂલ પૃથ્વી આકાશ અગ્નિ ત્રિશૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP