GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચા છે. નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો
I. માંગ એ ખરીદ શક્તિ અને ચુકવણી કરવાની ઈચ્છા દ્વારા સમર્થિત ચીજવસ્તુની ઈચ્છા છે.
II. માંગ એ કોઈ ચીજ વસ્તુની ઇચ્છા છે.
III. માંગની હંમેશા ચીજવસ્તુના ભાવ ના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવે છે.
IV. કોઈ ચીજ વસ્તુઓની માંગ ઘણા પરિબળોથી પ્રભાવિત થાય છે.

II અને IV
I અને III
I, III અને IV
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ નો નિયમ ધારણા મુજબ નીચેના પૈકી કયા પરિબળો સ્થિર રહે છે ?

આપેલ તમામ
ગ્રાહકોની આવક
ગ્રાહકોની પસંદગીઓ
અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ?

મૂલ્યવર્ધન
અવમૂલ્યન
કોઈ ફેરફાર નહિ થાય
કહી શકાય નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો કંપની પોતાની ચલિત પડતર ઘટાડી શકે તેમ હોય તો નીચેના પૈકી કયું સંભવી શકે ?

ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ વધશે.
ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ વધશે.
ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ ઘટશે.
ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું એક નાણા બજારનું સાધન નથી ?

કોમર્શિયલ પેપર
ટ્રેઝરી બિલ્સ (T Bills)
ડીબેન્ચર
કોમર્શિયલ બિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP