બાયોલોજી (Biology) IARI એટલે, ઈમ્પેરિયલ એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ એગ્રિકલચલર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એરોનોટિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ એગ્રિકલચલર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એરોનોટિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે છે ? પૃથુકૃમિ સછિદ્ર સંધિપાદ નુપૂરક પૃથુકૃમિ સછિદ્ર સંધિપાદ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મીઠા પાણીના મત્સ્યોનું જૂથ કયું છે ? મેજરકાર્પ, હિલસા, સારડીન મિગ્રલ, મેકેલ, પ્રોમ્ફેટ રોહુ, મિગ્રલ, કટલા કટલા, રોહુ, મેક્રેલ મેજરકાર્પ, હિલસા, સારડીન મિગ્રલ, મેકેલ, પ્રોમ્ફેટ રોહુ, મિગ્રલ, કટલા કટલા, રોહુ, મેક્રેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પટલમય અંગિકાઓવિહીન, ન્યુક્લિઓઈડ ધરાવતા સજીવોનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે ? ફૂગ વનસ્પતિ મોનેરા પ્રોટીસ્ટા ફૂગ વનસ્પતિ મોનેરા પ્રોટીસ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ટફિંગ એટલે... પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા. પ્રાણીઓને દબાણ આપી રાખવા. પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા. પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા. પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા. પ્રાણીઓને દબાણ આપી રાખવા. પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા. પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જૈવતંત્રોનો ઉદ્દેશ શું છે ? વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો. સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો તેમની વ્યક્તિ વિકાસ પ્રસ્થાપિત કરવો વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો. સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો તેમની વ્યક્તિ વિકાસ પ્રસ્થાપિત કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP