સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં ICAI દ્વારા ASBની રચના ___ માં કરવામાં આવી હતી. 1977 2000 2003 1975 1977 2000 2003 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બિનકાર્ડ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે. તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે. તે સ્ટોરકીપર તૈયાર કરે છે. તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે. તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે. તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે. તે સ્ટોરકીપર તૈયાર કરે છે. તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રથમ સામાન્ય સભામાં કંપની ઓડિટરની નિમણૂક કર્યા બાદ તે ઓડિટર વધુમાં વધુ કેટલા વર્ષ સુધી આ કંપનીમાં ઓડિટર તરીકે રહી શકે ? કોઈ નિયમ નથી. 10 વર્ષ 5 વર્ષ 1 વર્ષ કોઈ નિયમ નથી. 10 વર્ષ 5 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જર્મન મોડેલ પ્રમાણે બોર્ડની સ્થાપના કરવામાં આવે છે. તે બોર્ડ ક્યાં છે ? સત્તાધારક બોર્ડ ડિરેક્ટર બોર્ડ મેનેજમેંટ બોર્ડ શેરહોલ્ડર બોર્ડ સત્તાધારક બોર્ડ ડિરેક્ટર બોર્ડ મેનેજમેંટ બોર્ડ શેરહોલ્ડર બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં કયા પેટન્ટ ધારોનો અમલ થતાં ભારતીય ઔષધ અને દવા ઉદ્યોગે ઝડપી પ્રગતિ સાધી છે ? ભારતીય પેટન્ટ ધારો - 1970 ભારતીય પેટન્ટ ધારો - 1979 ભારતીય પેટન્ટ ધારો - 1989 ભારતીય પેટન્ટ ધારો - 1980 ભારતીય પેટન્ટ ધારો - 1970 ભારતીય પેટન્ટ ધારો - 1979 ભારતીય પેટન્ટ ધારો - 1989 ભારતીય પેટન્ટ ધારો - 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કારખાનાના યાંત્રિક કલાક દર અને પરોક્ષ ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે :યાંત્રિક કલાકોપરોક્ષ ખર્ચ21,60075,60033,60093,600સ્થિર પરોક્ષ ખર્ચ શોધો. ₹ 25,200 ₹ 43,200 ₹ 3,600 ₹ 18,000 ₹ 25,200 ₹ 43,200 ₹ 3,600 ₹ 18,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP