કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન (ICAO)ની એર ટ્રાન્સપોર્ટેશન કમિટી (ATC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.પ્રિયા મિશ્રા ડૉ.મનહર ત્રિવેદી ડૉ.મિનાક્ષી ચટ્ટોપાધ્યાય ડૉ.શેફાલી જુનેજા ડૉ.પ્રિયા મિશ્રા ડૉ.મનહર ત્રિવેદી ડૉ.મિનાક્ષી ચટ્ટોપાધ્યાય ડૉ.શેફાલી જુનેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ડિયન એજ' નામની ઈ-પત્રિકાનો શુભારંક કર્યો, તે ___ સાથે સંબંધિત છે. સ્પેસ ટેકનોલોજી ખાતર 5G સેવાઓ જળવાયુ પરિવર્તન સ્પેસ ટેકનોલોજી ખાતર 5G સેવાઓ જળવાયુ પરિવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કટિ બિહુ તહેવાર કયા રાજયમાં મનાવાય છે ? મેઘાલય અરૂણાચલ પ્રદેશ આસામ મિઝોરમ મેઘાલય અરૂણાચલ પ્રદેશ આસામ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારત સરકારે ક્યા રાજ્યમાં તરાઈ હાથી અભયારણ્યની સ્થાપનાને મંજૂરી આપી ? ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં PowerEX નામક સાયબર સુરક્ષા અભ્યાસનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? આપેલ બંને એક પણ નહીં CERT-In Power-CSRITs આપેલ બંને એક પણ નહીં CERT-In Power-CSRITs ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સુકાપાઈકા નદી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP