કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) સરમતનું પરીક્ષણ કર્યું ? રશિયા ભારત અમેરિકા યુક્રેન રશિયા ભારત અમેરિકા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'સાજિબુ નોંગમા પનબા' ક્યા રાજયનો પારંપરિક તહેવાર છે ? મણિપુર મહારાષ્ટ્ર મેઘાલય નાગાલેન્ડ મણિપુર મહારાષ્ટ્ર મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 25 એપ્રિલના રોજ ક્યા દેશ/દેશોમાં એન્ઝેક દિવસ (Anzac Day) મનાવવામાં આવે છે ? ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ જાપાન અમેરિકા અને ન્યૂઝિલેન્ડ આપેલ તમામ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ જાપાન અમેરિકા અને ન્યૂઝિલેન્ડ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રાષ્ટ્રીય સમુદ્રી દિવસ (National Maritime Day) ક્યારે મનાવાય છે ? 4 એપ્રિલ 2 એપ્રિલ 3 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ 2 એપ્રિલ 3 એપ્રિલ 5 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલેન્સ (IDEX) પ્રાઈમ અને ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટ અપ ચેલેન્જ (DISC 6) ક્યા મંત્રાલયની પહેલ છે ? સંરક્ષણ મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં એશિયાનો સૌથી મોટો ઈન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળો આહાર - 2022 (AAHAR-2022)નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? નવી દિલ્હી ભોપાલ હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP