કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
એર ક્વૉલિટી અર્લી વૉર્નિંગ સિસ્ટમ (AQEWS) અપનાવનારું ત્રીજું ભારતીય શહેર ક્યું બન્યું ?

અમદાવાદ
કોલકાતા
ગાઝિયાબાદ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સરની તમામ ગાંઠોનો નાશ કરતી દવા AOH1996 વિકસાવી ?

કેનેડા
અમેરિકા
જર્મની
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP