કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ICC મેન્સ T20I બેટ્સમેન પ્લેયર રેન્કિંગમાં ક્યો ભારતીય ટોચના ક્રમે છે ? શુભમન ગિલ વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ક્યા શહેરમાં ટેલી લૉ-2.0 લૉન્ચ કર્યા ? મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ કંપનીએ કમ્પ્યૂટર કોડ લખવામાં મદદ કરવા માટે ‘કોડ લામા’AI મોડલ જારી કરવાની ઘોષણા કરી ? OpenAI એપલ મેટા ગૂગલ OpenAI એપલ મેટા ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી ISROના રોકેટનો કાટમાળ મળી આવ્યો ? જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓરહિડ સરોવર ક્યા ખંડમાં આવેલું છે ? ઑસ્ટ્રેલિયા એશિયા દ.અમેરિકા યુરોપ ઑસ્ટ્રેલિયા એશિયા દ.અમેરિકા યુરોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ માનવતાવાદી દિવસ (World Humanitarian Day) ક્યારે મનાવાય છે ? 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ 20 ઑગસ્ટ 18 ઑગસ્ટ 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ 20 ઑગસ્ટ 18 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP