કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈન્ટગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ (ICDS) યોજનાની પોર્ટબિલિટી માટે માઈગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એપ વિકસિત કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં રિઝર્વ બેંકની પૂર્ણ માલિકીની સહાયક કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડે ક્યા સ્થળે વર્ણિકા નામક સાહી નિર્માણ કંપની સ્થાપી ? કોચી ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મૈસુર કોચી ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશની નૌસેના સાથે અરબસાગરમાં વરુણ યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ચીન ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ? 20 એપ્રિલ 16 એપ્રિલ 10 એપ્રિલ 7 એપ્રિલ 20 એપ્રિલ 16 એપ્રિલ 10 એપ્રિલ 7 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સરિસ્કા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે ? રાજસ્થાન આસામ હૈદરાબાદ ગુજરાત રાજસ્થાન આસામ હૈદરાબાદ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં પાકિસ્તાનના 23મા વડાપ્રધાન કોણ બન્યા ? ઈમરાન ખાન શહબાજ શરીફ શાહનવાજ શરીફ એક પણ નહીં ઈમરાન ખાન શહબાજ શરીફ શાહનવાજ શરીફ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP