યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી ? 3 થી 6 વર્ષના બાળકો સગર્ભા માતા શાળાએ જતાં બાળકો કિશોરીઓ 3 થી 6 વર્ષના બાળકો સગર્ભા માતા શાળાએ જતાં બાળકો કિશોરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકાર દ્વારા ચાલતા કાર્યક્રમમાં વિટામીન એ બાળ એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિનાઓમાં આપવામાં આવે છે ? ફેબ્રુઆરી અને ઓગસ્ટ જાન્યુઆરી અને જૂન માર્ચ અને સપ્ટેમ્બર એપ્રિલ અને મે ફેબ્રુઆરી અને ઓગસ્ટ જાન્યુઆરી અને જૂન માર્ચ અને સપ્ટેમ્બર એપ્રિલ અને મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાને ગ્રામીણ વિસ્તારના લાભાર્થી માટે લઘુતમ વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ? 40,000 47,000 68,000 50,000 40,000 47,000 68,000 50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાષ્ટ્રીય ઉજાલા ડેશબોર્ડ (National Ujala Dashboard) નીચેનામાંથી શાની સાથે સંકળાયેલું છે ? માંગના કુલ પ્રમાણમાં ઘટાડો કરવા આપેલ તમામ LED બલ્બનું વિતરણ ગ્રાહકોના બિલ ઓછા કરવા માંગના કુલ પ્રમાણમાં ઘટાડો કરવા આપેલ તમામ LED બલ્બનું વિતરણ ગ્રાહકોના બિલ ઓછા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાલીમ અને મુલાકાત યોજનાનો મુખ્ય હેતુ શું હતો ? આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. વિસ્તરણ કાર્યકરોને કૃષિની આધુનિક તાંત્રિકતાઓ અને કુશળતાઓ અંગે જ્ઞાન આપવું. સંશોધન માટેની બાબતો ઓળખવી. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. વિસ્તરણ કાર્યકરોને કૃષિની આધુનિક તાંત્રિકતાઓ અને કુશળતાઓ અંગે જ્ઞાન આપવું. સંશોધન માટેની બાબતો ઓળખવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કસ્તૂરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? સગર્ભા બી.પી.એલ. સગર્ભા કિશોરી બાળક સગર્ભા બી.પી.એલ. સગર્ભા કિશોરી બાળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP