GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નિષ્ક્રિય સમય (IDLE TIME) એટલે એવો સમય જેને માટે ___ મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો A = 2, M = 26, Z = 52 હોય, તો BET = ___ 72 64 54 44 72 64 54 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? 12મી 15મી 14મી 13મી 12મી 15મી 14મી 13મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સામાન્ય બગાડના ધોરણ કરતાં જ્યારે બગાડ વધુ થાય ત્યારે વધારાના બગાડને... અસામાન્ય વધારો અનિવાર્ય બગાડ અસામાન્ય બગાડ સામાન્ય બગાડ જ ગણાય અસામાન્ય વધારો અનિવાર્ય બગાડ અસામાન્ય બગાડ સામાન્ય બગાડ જ ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ? વક્રતા કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે મુખ્ય કેન્દ્ર પર વક્રતા કેન્દ્ર પર મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે મુખ્ય કેન્દ્ર પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન અલ્પમૂડીકરણના સંદર્ભે સાચું નથી ? કંપનીમાં મૂડીની અછત કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય. કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય. કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય. કંપનીમાં મૂડીની અછત કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય. કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય. કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP