કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કૃષિ ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડવા IFFCO એ તાજેતરમાં કઈ બ્રોડકાસ્ટિંગ કંપની સાથે MoU કર્યા ? DD દુરદર્શન Zee TV Zee Media પ્રસાર ભારતી DD દુરદર્શન Zee TV Zee Media પ્રસાર ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રેગ્યુલર પેટ્રોલ કેટલો ઓકટેન આંક ધરાવે છે ? 87 91 95 80 87 91 95 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'RE-Invest 2020' નું ઉદઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? રાષ્ટ્રપતિ દ્વારા નવા અને નવીનીકરણીય ઊર્જામંત્રી દ્વારા વડાપ્રધાન દ્વારા ઉપરાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા નવા અને નવીનીકરણીય ઊર્જામંત્રી દ્વારા વડાપ્રધાન દ્વારા ઉપરાષ્ટ્રપતિ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ સૂચકાંક (HDI)2020 અંતર્ગત વિશ્વમાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો હતો ? નોર્વે આયર્લેન્ડ આઇસલેન્ડ સ્વીઝરલેન્ડ નોર્વે આયર્લેન્ડ આઇસલેન્ડ સ્વીઝરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતની QRSAMએ કયા પ્રકારની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઇલ સિસ્ટમ છે ? હવાથી જમીન પાણીથી હવા જમીનથી હવા જમીનથી જમીન હવાથી જમીન પાણીથી હવા જમીનથી હવા જમીનથી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને રૂ.900 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે ? બાયોટેકનોલોજી વિભાગ મેડિકલ વિભાગ ટેકનોલોજી વિભાગ નાણા વિભાગ બાયોટેકનોલોજી વિભાગ મેડિકલ વિભાગ ટેકનોલોજી વિભાગ નાણા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP