વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓપરેશન સ્માઈલ- IIનો મૂલ લક્ષ્ય ક્યો છે ? ગુમ થયેલા બાળકોને ઝડપભેર શોધીને તેમના પરિવાર સાથે મિલન હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય પ્રણાલી દ્વારા ઉપચારનો પ્રયાસ આપેલ પૈકી કોઈ નહીં વિકલાંગ વ્યક્તિઓ પૈકી સામાજિક સહાનુભૂતિ દાખવવાનો ગુમ થયેલા બાળકોને ઝડપભેર શોધીને તેમના પરિવાર સાથે મિલન હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય પ્રણાલી દ્વારા ઉપચારનો પ્રયાસ આપેલ પૈકી કોઈ નહીં વિકલાંગ વ્યક્તિઓ પૈકી સામાજિક સહાનુભૂતિ દાખવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'CSMCRI' નું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટર ફોર સાયન્સ ઓફ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ સાઈન્સ મરિન કમ્પોનન્ટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કમ્પોનન્ટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટર ફોર સાયન્સ ઓફ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ સાઈન્સ મરિન કમ્પોનન્ટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કમ્પોનન્ટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની પ્રથમ ત્રણ મહિના ફાઈટર પાયલટમાં નીચેના પૈકી કોનો સમાવેશ નથી થતો ? સોહા અક્બર ભાવના કાંત મોહાના સિંઘ અવની ચતુર્વેદી સોહા અક્બર ભાવના કાંત મોહાના સિંઘ અવની ચતુર્વેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'SIMPUTER' વિશે ખરા વિધાનો ચકાસો. તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે આપેલ પૈકી કોઈ નહીં હથેળીમાં રાખી શકાય તેવું સ્ક્રીન ટચ કમ્પ્યુટર છે. આપેલ બંને તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે આપેલ પૈકી કોઈ નહીં હથેળીમાં રાખી શકાય તેવું સ્ક્રીન ટચ કમ્પ્યુટર છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની મિસાઈલ પૈકી કઈ મિસાઈલ / મિસાઈલ્સ સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલ નથી ?(1) અગ્નિ – 3(2) K-15(3) અગ્નિ-4(4)આકાશ(5) બ્રહ્મોસ 2 અને 5 2, 3, 4 અને 5 1 અને 4 2, 3 અને 5 2 અને 5 2, 3, 4 અને 5 1 અને 4 2, 3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની વિશિષ્ટ હવામાન ઉપગ્રહોની (exclusive meteorological satellites) શ્રેણીમાં પહેલો ઉપગ્રહ કયો છે ? KALPANA-1 GSAT-18 INSAT-2 GSAT-10 KALPANA-1 GSAT-18 INSAT-2 GSAT-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP